News of Thursday, 15th May 2025
રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5101 રૂપિયા બોલાયો : જાણો 33 યાર્ડમાં શું રહ્યા ભાવ : જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાતની 33 માર્કેટિંગ યાર્ડમાં કુલ 397.81 ટન જીરાની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 33 માર્કેટિંગ યાર્ડમાં કુલ 397.81 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5101 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3800 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત અંજારમાં 4330 રૂ., સમીમાં 4322 રૂ., ભાભરમાં 4320 રૂ., વાવમાં 4300 રૂ., રાજુલામાં 4291 રૂપિયા ભાવ બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 397.81 ટન આવક થઇ છે.


(9:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
