તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 17th May 2025
રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5100 રૂપિયા બોલાયો : જાણો 22 યાર્ડમાં શું રહ્યા ભાવ
જરાતની 25 માર્કેટિંગ યાર્ડમાં કુલ 792.28 ટન જીરાની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 25 માર્કેટિંગ યાર્ડમાં કુલ 792.28 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5100 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3590 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત સાવરકુંડલામાં 4325 રૂ., રાધનપુરમાં 4290 રૂ., ધ્રાંગધ્રામાં 4280 રુ., રાજકોટમાં 4249 રૂ., ગોંડલમાં 4231 રૂપિયા ભાવ બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 792.28 ટન આવક થઇ છે.
જિલ્લોઆવક(ટનમાં)મહેસાણા541.64મોરબી117.1રાજકોટ69દેવભૂમિ દ્વારકા14.5પાટણ13.5બનાસકાંઠા8.12બોટાદ6.9સુરેન્દ્રનગર6.86અમરેલી5.9અમદાવાદ3.9પોરબંદર2.6ભાવનગર2.2કચ્છ0.06કુલ આવક792.28
33 માર્કેટ યાર્ડમાં શું રહ્યો હતો જીરાનો ભાવ?
માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવઉંઝા35905100સાવરકુંડલા38504325રાધનપુર33204290ધ્રાંગધ્રા37004280હળવદ35004250માંડલ39514250રાજકોટ39204249ગોંડલ36014231મોરબી37004210ભાભર36004205ચોટીલા30004200ધાનેરા33004151થરા38004150બોટાદ35004145દસાડા-પાટડી37004100જામખંભાળિયા34504100જૂનાગઢ35004071વાંકાનેર35004034બાબરા38004020મહુવા30004001ડીસા40004000ભાણવડ35003900અમરેલી22003880પોરબંદર30003800રાપર37013701
(12:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
