<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ નડિયાદ માર્કેટ યાર્ડમા 440 રૂપિયા સુધી બોલાયો : જાણો 20 યાર્ડમાં શું રહ્યા ભાવ

ગુજરાતના 20 માર્કેટ યાર્ડમાં કુલ 7,603.60 ટન ડુંગળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતના 20 માર્કેટ યાર્ડમાં કુલ 7,603.60 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ નડિયાદ માર્કેટ યાર્ડમા 440 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 230 રૂ. અને નીચો ભાવ 45 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય સુરતમાં 420 રૂ., ખંભાતમાં 400 રૂ., ભરૂચમાં 340 રૂ., મહેસાણામાં 300 રૂ., ગોંડલમાં 221 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

 

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 7,603.60 ટન ડુંગળીની આવક થઇ છે.

જિલ્લોઆવક(ટનમાં)ભાવનગર5535અમદાવાદ876રાજકોટ410.9સુરત380મહેસાણા120કચ્છ69.6ભરૂચ66.3આણંદ51ખેડા26.5પોરબંદર23.5મોરબી18.8દાહોદ10.5વડોદરા9.3નવસારી6.2કુલ આવક7,603.60

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવનડિયાદ300440સુરત120420ખંભાત280400ભરૂચ200340બીલીમોરા200340મહેસાણા60300મોરબી80300પાદરા200300પોરબંદર200300મહુવા25286અમદાવાદ160280ભુજ160280દાહોદ100280કપડવંજ120280રાજકોટ45230ગોંડલ16221આણંદ150200જૂનાગઢ50150જેતપુર31141ભાવનગર6590

(12:26 AM IST)