News of Sunday, 18th May 2025
SGVP ઇન્ટરનેશનલ સ્કુલ દ્વારા 31-5 -25 સુધી સંસ્કાર સભર સમરકેમ્પ
સમરકેમ્પમાં 150 ઉપરાત બાળકો જોડાયા છે.

અમદાવાદા તા.14શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અને હેમલભાઇ પંડ્યાના સહકારથી SGVP ઇન્ટરનેશનલ સ્કુલ દ્વારા તા,5-5-25થી 31-5 -25 સુધી સંસ્કાર સભર સમરકેમ્પનું આયોજન કરવામાઆવેલ છે. જેમા બાળકોનેતમામ જાતની રમતો જેવી કે ક્રિકેટ,ફુટબોલ,બાસ્કેટ બોલ બેડમિન્ટન,લોન ટેનિસ,ટેબલ ટનિસ,સ્કેટીંગ,નૃત્ય.સ્વીમીંગ વગેરે શીખવાડવામાં આવી રહેલ છે.બાળકોને ઘેરથી ગુરુકુલ આવવા જવામાટેબસની વ્યવસ્તથા કરવામા આવી છે.સમર કેમ્પનો સમય સવારે 8 થી 12 સુધીનો છે.--------------------કનુભગત
(5:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
