News of Sunday, 18th May 2025
કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલના માતૃશ્રી કમળાબેન ગણેશભાઈ પટેલનું તા. ૧૭/૦૫/૨૦૨૫ ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. એમની દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના સભા તા. ૨૨/૦૫/૨૦૨૫, ગુરુવારના રોજ સવારે ૦૮:૦૦ કલાકેથી પ્રાર્થના હોલ, સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલ, વિસનગર - કાંસા રોડ, કાંસા N.A., વિસનગર ખાતે આયોજિત કરેલ છે.

(4:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
