તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 19th May 2025
સુરતના કુખ્યાત સમીર માંડવા પર ફાયરિંગ...પોલિસ કાફલો દોડયો

રાજકોટઃ સુરતના લાલગોટ વિસ્તારમાં કુખ્યાત સમીર માંડવા પર ફાયરિંગ થયાના અહેવાલો બહાર આવ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના આદેશથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે. વિશેષ વિગતો મેળવાઈ રહી છે. અત્રે એ યાદ રહે કે તાજેતરમાં જ આ કુખ્યાત શખ્સના ગેર કાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી દેતા ચકચાર મચી જવા પામી છે
(2:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
