<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

આગામી ત્રણ કલાકમાં અનેક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા: રેડ એલર્ટ જાહેર

ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ : હવામાન વિભાગ દ્વારા અત્યારે કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી ત્રણ કલાકમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જેના પગલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે પોરબંદર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં ભારે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. જેના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ઉપરાંત દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર અને જામનગરમાં હળવો વરસાદ થઇ શકે છે.

(11:07 AM IST)