<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

રાજ્યમાં લોકવન ઘઉંનો સૌથી ઉંચો ભાવ(મણમાં) જંબુસર માર્કેટ યાર્ડમા 680 રૂપિયા બોલાયો: જાણો ક્યાં યાર્ડમાં સોનેરી ટુકડાનો શું રહ્યો ભાવ

ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડમાં કુલ 2,316.79 ટન ઘઉંની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ઘઉંની આવક

અમદાવાદ :આજે ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડમાં કુલ 2,316.79 ટન ઘઉંની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લોકવન ઘઉંનો સૌથી ઉંચો ભાવ(મણમાં) જંબુસર માર્કેટ યાર્ડમા 680 રૂપિયા બોલાયો હતો. જંબુસર યાર્ડમાં નીચો ભાવ 600 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય હિંમતનગરમાં 602 રૂ., ભીલોડામાં 600 રુ., વિજાપુરમાં 578 રૂપિયા સુધી ઉંચો ભાવ બોલાયો હતો. જ્યારે ગોંડલમાં ટૂકડા ઘઉંનો સૌથી ઉંચો ભાવ 626 રૂ. અને નીચો ભાવ 496 રૂપિયા બોલાયો હતો.

 

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 2,316.79 ટન ઘઉંની આવક થઇ છે.

જિલ્લોઆવક(ટનમાં)રાજકોટ359મોરબી302.16સાબરકાંઠા289.6દાહોદ233.1મહેસાણા218.1અમદાવાદ215જામનગર190.2અમરેલી86.85બનાસકાંઠા85.4બોટાદ59.6પાટણ57.47જૂનાગઢ40ગાંધીનગર32.1સુરેન્દ્રનગર30.4દેવભૂમિ દ્વારકા28.8આણંદ28.3ખેડા24ભાવનગર21.21પોરબંદર8.6ગીર સોમનાથ5સુરત1.8ભરૂચ0.1કુલ આવક2,316.79

કયા માર્કેટ યાર્ડમાં લોકવન ઘઉંનો શું ભાવ રહ્યો?

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો

ભાવજંબુસર600680

હિંમતનગર505602

ભીલોડા490600

વિજાપુર490578

મોરબી490578

હારીજ465570

મહેસાણા478560

ડીસા492556

વિસનગર470555

માણસા486553

અમરેલી400551

ભાવનગર509547

ભેસાણ400545

વાંકાનેર435545

મોડાસા485544

બોટાદ420541

ખંભાત470540

કલોલ495540

હળવદ451539

પાલનપુર475537

રાજકોટ492536

જેતપુર480535

સિદ્ધપુર479532

દાહોદ528530

કડી460530

ચોટીલા450530

વેરાવળ445527

બાબરા465525

ગોજારીયા490525

ટિંટોઇ470524

ગોંડલ476524

લીમખેડા500520

ધોરાજી470520

પુમકિતલાવ480517

કુકરવાડા460514

જૂનાગઢ450514

કાલાવડ351511

થરા472510

વિરમગામ420509

બગસરા490508

બાયડ480504

ડીસા(ભીલડી)490502

ધાનેરા487501

કપડવંજ480500

ધ્રોલ396496

જામનગર480492

બોરસદ485490

ઝાલોદ480490

પાંથવાડા485485

ધારી405484

ભાણવડ440480

જામખંભાળિયા440479

વડગામ461465

પોરબંદર390440

કયા માર્કેટ યાર્ડમાં ટૂકડા ઘઉંનો શું ભાવ રહ્યો?

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવગોંડલ496626જસદણ439599અમરેલી444581રાજકોટ496580રાજુલા490574સાણંદ480556દાહોદ540550જેતપુર492536દહેગામ490526જૂનાગઢ460516તળાજા350510પોરબંદર465504

(10:01 PM IST)