તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 22nd May 2025
અમદાવાદમાં વધુ એક યુવતી કોરોના પોઝિટિવ : સોલા સિવિલમાં દાખલ શ્વાસ લેવામાં તકલીફ
શ્વાસ લેવામાં તકલીફ હોય હાલમાં તેને ઓક્સીઝ્ન પર રાખવામાં આવી

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાનો વધુ એક કેસ નોંધાતાં આંકડો 9 પર પહોંચ્યો છે. અમદાવાદમાં 20 વર્ષીય યુવતીને કોરોના પોઝિટિવ આવતાં સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તે શ્વાસની તકલીફ સાથે સારવાર માટે આવી હતી. હાલ તેને ઓક્સિજન પર રાખવામાં આવી છે. કોરોનાને લઇ સારવાર ચાલુ કરાઈ છે
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
