હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 23rd May 2025
રાજ્યમાં લોકવન ઘઉંનો સૌથી ઉંચો ભાવ(મણમાં) જંબુસર માર્કેટ યાર્ડમા 680 રૂપિયા બોલાયો: જાણો ક્યાં યાર્ડમાં શું રહ્યો સોનેરી ટુકડાનો ભાવ :જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડમાં કુલ 1,895.35 ટન ઘઉંની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ઘઉંની આવક

અમદાવાદ :આજે ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડમાં કુલ 1,895.35 ટન ઘઉંની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લોકવન ઘઉંનો સૌથી ઉંચો ભાવ(મણમાં) જંબુસર માર્કેટ યાર્ડમા 680 રૂપિયા બોલાયો હતો. જંબુસર યાર્ડમાં નીચો ભાવ 600 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ભીલોડામાં 600 રૂ., હિંમતનગરમાં 593 રૂ., ડીસામાં 581 રૂપિયા સુધી ઉંચો ભાવ બોલાયો હતો. જ્યારે અમરેલીમાં ટૂકડા ઘઉંનો સૌથી ઉંચો ભાવ 610 રૂ. અને નીચો ભાવ 325 રૂપિયા બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,895.35 ટન ઘઉંની આવક થઇ છે.



(7:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
