<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

આણંદ જિલ્લામાં કોવિડ ૧૯ નો એક પોઝિટિવ કેસ :પેટલાદમાં કોરોના સંક્રમિત : આરોગ્ય તંત્ર દોડતું

પેટલાદમાં કોલેજ ચોકડી યોગી વિલા સોસાયટી વિસ્તારમાં એક કોરોનાનો પોઝિટિવ કેસ :જિલ્લામાં પ્રથમ કેસ

આણંદ : આણંદ જિલ્લામાં કોરોનાનો એક કેસ નોંધાયો છે જિલ્લાનો આ પ્રથમ કેસ પેટલાદમાં નોંધાયો છે, પેટલાદમાં કોરોના સંક્રમિત દર્દી મળી આવતા આરોગ્ય અતંત્ર દોડતું થયું છે

મળતી વિગત મુજબ પેટલાદમાં કોલેજ ચોકડી યોગી વિલા સોસાયટી વિસ્તારમાં એક કોરોનાનો પોઝિટિવ કેસ મળી આવ્યો છે આણંદ જિલ્લામાં પ્રથમ કેસ  છે

રાજ્યમાં કોરોના કેસમાં ધીમી ગતિએ વધારો થઇ રહયો છે અમદાવાદમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે

 

(8:10 PM IST)