<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th May 2025

સચિવાલયમાં બઢતીનો ઘાણવો :રાજયના 65 જેટલા સેક્શન અધિકરીઓને ઉપ સચિવ તરીકે પ્રમોશન અપાયા : જુઓ યાદી

એમ, જી, બંધીયા ઉપ સચિવ વર્ગ-1ની જાહેરહિતમાં બદલી કરીને વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગમાં નિમણુંક

ગાંધીનગર : રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ સચિવાલયમાં બઢતીનો ઘાણવો નીકળ્યો છે સચિવાલય સેવાઓ હેઠળના સેક્શન અધિકારી વર્ગ-2 સંવર્ગમાં ફરજ બજાવતા 65 જેટલા અધિકારીઓને ઉપ સચિવ વર્ગ-1સંવર્ગમાં હંગામી ધોરણે બઢતી અપાઈ છે

રાજયના 65 જેટલા સેક્શન અધિકરીઓને ઉપ સચિવ તરીકે પ્રમોશન અપાયા છે જેની સંપૂર્ણ યાદી આ મુજબ છે

 

 

(1:00 AM IST)