<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th May 2025

રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ ગોંડલ માર્કેટ યાર્ડમા 1391 રૂપિયા બોલાયો : જાણો 18 યાર્ડડમાં શું રહ્યા ભાવ

ગુજરાતના 18 માર્કેટ યાર્ડમાં કુલ 450.26 ટન મગફળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતના 18 માર્કેટ યાર્ડમાં કુલ 450.26 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ ગોંડલ માર્કેટ યાર્ડમા 1391 રૂપિયા બોલાયો હતો. રાજકોટમાં મગફળીનો ઉંચો ભાવ 1095 રુ. અને નીચો ભાવ 965 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય જામનગરમાં 1367 રૂ., હિંમતનગરમાં 1326 રૂ., જેતપુરમાં 1325 રૂ., ભાવનગરમાં 1312 રૂ., અમરેલીમાં 1039 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 450.26 ટન મગફળીની આવક થઇ છે.

જિલ્લોઆવક(ટનમાં)રાજકોટ207.9ભાવનગર120.18જામનગર56અમરેલી39.5જૂનાગઢ14.04સાબરકાંઠા8.8પોરબંદર3.4મહેસાણા0.4સુરત0.04કુલ આવક450.26

કયા માર્કેટ યાર્ડમાં મગફળીનો શું ભાવ રહ્યો?

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવગોંડલ7211391જામનગર13401367હિંમતનગર10001326જેતપુર7451325ભાવનગર9001312જસદણ8501115માંડવી11001100રાજકોટ9651095કાલાવડ7001090ધ્રોલ9301080મહુવા9601061અમરેલી9051039જૂનાગઢ8201029માંગરોળ10051010પોરબંદર9001000રાજુલા700995વિસાવદર861941વિજાપુર850850

(1:09 AM IST)