તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 27th May 2025
રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 4660 રૂપિયા બોલાયો : જાણો 25 યાર્ડમાં શું રહ્યા ભાવ
ગુજરાતના 25 માર્કેટિંગ યાર્ડમાં કુલ 250.77 ટન જીરાની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ :આજે ગુજરાતના 25 માર્કેટિંગ યાર્ડમાં કુલ 250.77 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 4660 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3600 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત ગોંડલમાં 4471 રૂ., રાધનપુરમાં 4341 રૂ., હળવદમાં 4210 રૂ., ધાનેરામાં 4140 રૂ., હારીજમાં 4126 રૂ., રાજકોટમાં 4116 રૂપિયા ભાવ બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 250.77 ટન આવક થઇ છે.
જિલ્લોઆવક(ટનમાં)રાજકોટ109.5મોરબી79પાટણ42.71બોટાદ7.1સુરેન્દ્રનગર5.44અમરેલી3.5બનાસકાંઠા2.06કચ્છ0.78ભાવનગર0.68કુલ આવક250.77માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવઉંઝા36004660ગોંડલ28014471રાધનપુર33054341હળવદ35004210ધાનેરા35564140હારીજ38504126રાજકોટ37004116જસદણ36004100રાપર40774077બોટાદ34354060જેતપુર30004051દસાડા-પાટડી37504036ભાવનગર36004025થરા36504015ડીસા36504001ચોટીલા30004000સમી35004000સાવરકુંડલા32504000બાબરા32203990જૂનાગઢ36003970અમરેલી24203875ધ્રાંગધ્રા33553875થરા(શિહોરી)35103800સિદ્ધપુર10003551મહુવા33003450
(12:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
