<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

નર્મદા જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મનિષાબેન વસાવાને નામની જાહેરાત

( ભરત શાહ દ્વારા ) નર્મદા: કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં મહિલા કોંગ્રેસને મજબૂત કરવા માટે સંગઠનને મહિલા પ્રમુખોના નામની જાહેરાતો કરવામાં આવી રહી છે જેમાં નર્મદા જિલ્લામાં પણ જાહેરાત મહિલા પ્રમુખની કરવામાં આવી છે. જેમાં નર્મદા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે મનિષાબેન વસાવા નામની જાહેરાત કરવામાં આવી છે મનીષાબેન વસાવા અગાઉ પણ નર્મદા જિલ્લા મહિલા પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે હાલ તેમના નામની ફરી જાહેરાત કરવામાં આવી છે


 

(11:36 PM IST)