તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th May 2025
કાલુપુરના પૂર્વ ધારાસભ્ય ભુપેન્દ્રકુમાર સેવકરામ ખત્રીનું નિધન :સવારે અંતિમયાત્રા


અમદાવાદ : ભુપેન્દ્ર કુમાર સેવકરામ ખત્રી ( પટણી) પૂર્વ ધારાસભ્ય કાલુપુર આજ રોજ તા ૨૮/૫/૨૦૨૫, બુધવાર ના રોજ શ્રીજી ચરણ પામ્યા છે તો તેમની અંતિમ યાત્રા આજે સાંજે ૫:૦૦ કલાકે તેમના નિવાસ સ્થાને થી નીકળશે
સ્થળ: ૯/ એ, ભારતી નિવાસ સોસાયટી, જૈન. દેરાસર ની બાજુમાં, નગરી હોસ્પિટલ પાસે, એલિસબ્રીજ ખાતેથી નીકળશે
(12:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
