તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th May 2025
વાપીમાં ગેરકાયદે ભંગારના ગોડાઉન સામે ઝુંબેશ : 40 જેટલા ગોડાઉન પર બુલડોઝર ફેરવી દેવાયું
વાપી વિસ્તારના સલવાવ અને બલિઠા વિસ્તારના ગેરકાયદેસર ભંગારના 40 ગોડાઉન પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું : ડુંગરીફળિયા વિસ્તારમાં મોટી કાર્યવાહી

વાપી: વાપી વિસ્તારના સલવાવ અને બલિઠા વિસ્તારના ગેરકાયદેસર ભંગારના 40 ગોડાઉન પર વાપી મહાનગરપાલિકાનું બુલડોઝર ફરી વળતા ગેર કાયદેસર ભંગારના ગોદામ ધારકોમાં ફફડાટ પેસી ગયો હતો. વાપી મહાનગરપાલિકાએ ડુંગરીફળિયા વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. મનપાએ રહેણાંક વિસ્તારમાં આવેલા 100થી વધુ ગેરકાયદે ભંગારના ગોડાઉન તોડી પાડ્યા છે.આ દરમિયાન આ બુલડોઝર કાર્યવાહીનો કોંગ્રેસે વિરોધ કર્યો હતો
(12:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
