તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Thursday, 29th May 2025
મગફળીનો સૌથી ઉંચો ભાવ જેતપુર માર્કેટ યાર્ડમા 1416 રૂપિયા બોલાયો : જાણો 20 યાર્ડમાં શું રહ્યા ભાવ
ગુજરાતના 20 માર્કેટ યાર્ડમાં કુલ 661.77 ટન મગફળીની આવક થઇ :જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતના 20 માર્કેટ યાર્ડમાં કુલ 661.77 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ જેતપુર માર્કેટ યાર્ડમા 1416 રૂપિયા બોલાયો હતો. રાજકોટમાં મગફળીનો ઉંચો ભાવ 1250 રુ. અને નીચો ભાવ 1 હજાર રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય હિંમતનગરમાં 1415 રૂ., તળાજામાં 1365 રુ., જેતપુરમાં 1341 રૂ., ભાવનગરમાં 1340 રૂ., વિસાવદરમાં 1156 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 661.77 ટન મગફળીની આવક થઇ છે.


(7:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
