News of Thursday, 29th May 2025
નવાગામ (દેડિયાપાડા) ગામની યુવતી ઘરમાં કઈ કહ્યા વિના ચાલી જતા પોલીસ ને જાણ કરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના નવાગામ( દેડિયાપાડા) ગામમાં રહેતા તેમના ભાઈએ પોલીસને જાણ કરી છે
મળતી માહિતી અનુસાર લક્ષ્મણભાઇ સોમાભાઇ વસાવાનાઓ એ ડેડીયાપાડા પોલીસ ને જાણ કર્યા મુજબ તેમના બહેન વૈશાલીબેન ડો/ઓ સોમાભાઇ હુનીયાભાઇ વસાવા (ઉ.વ.આ.૨૨)( રહે-નવાગામ(દેડી.) મંદિર ફળીયું તા-દેડીયાપાડા જી-નર્મદા) નાઓ તારીખ 26 થી 27 દરમિયાન તેઓ ઘરે થી કોઇને પણ કાંઇ કીધા વગર ક્યાંક જતા રહેલ છે.તેઓની આજ દીન સુધી શોધખોળ કરતા તેઓ મળી આવેલ ના હોય દેડિયાપાડા પોલીસે તેમને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
(11:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
