તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th May 2025
SGVP સંત આશ્રમમાં બિરાજીત શ્રી ઘનશ્યામ મહારાજને ફુલના વાઘા થરાવ્યા.

અમદાવાદા તા.30 શ્રી શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી SGVP સંત આશ્રમમાં બિરાજીત શ્રી ઘનશ્યામ મહારાજને ફુલના વાઘા થરાવી કોઠારી શ્રીધર્મનંદનદાજી સ્વામીઓ આરતિ ઉતારી દર્શન ખુલ્લા મૂક્યા હતા.
ફુલના વાઘા ધરાવવાની સેવામાં SGVP દર્સનમ્ સંસ્કૃત વિદ્યાલયમાં શાસ્ત્રીનો અભ્યાસ કરતા સંતો અને ઋષિકુમારો જોડાયા હતા ------કનુભગત
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
