તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૨ મંગળવાર
News of Friday, 30th May 2025
રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ (મણમાં) નડિયાદ યાર્ડમા 1600 રૂપિયા સુધી બોલાયો: જાણો 15 યાર્ડમાં શું રહ્યા ભાવ
ગુજરાતના 15 માર્કેટ યાર્ડમાં કુલ 136.35 ટન લીંબુની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન લીંબુની આવક

અમદાવાદ :આજે ગુજરાતના 15 માર્કેટ યાર્ડમાં કુલ 136.35 ટન લીંબુની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) નડિયાદ માર્કેટ યાર્ડમા 1600 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં લીંબુનો ઉંચો ભાવ 1300 રૂ. અને નીચો ભાવ 400 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ગોંડલમાં 1400 રૂ., દાહોદમાં 1200 રૂ., જૂનાગઢમાં 1100 રૂ., અમદાવાદમાં 1000 રૂ., મહેસાણામાં 900 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 136.35 ટન લીંબુની આવક થઇ છે.


(9:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
