તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd June 2025
રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ બોટાદ માર્કેટ યાર્ડમા 1576 રૂપિયા બોલાયો : જાણો 23 યાર્ડના શું રહ્યા ભાવ
ગુજરાતના 23 માર્કેટ યાર્ડમાં કુલ 814.55 ટન કપાસની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :આજે ગુજરાતના 23 માર્કેટ યાર્ડમાં કુલ 814.55 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ બોટાદ માર્કેટ યાર્ડમા 1576 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1568 રૂ. જ્યારે નીચો ભાવ 1300 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય જસદણમાં 1575 રૂ., અમરેલીમાં 1568 રૂ., બાબરામાં 1535 રૂ., ભેસાણમાં 1530 રૂ., રાજુલામાં 1525 રૂ., ગોંડલમાં 1516 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 814.55 ટન કપાસની આવક થઇ છે.


(7:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
