News of Tuesday, 3rd June 2025
રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ બોટાદ માર્કેટ યાર્ડમા 1576 રૂપિયા બોલાયો : જાણો 23 યાર્ડમાં શું રહયૉ ભાવ
ગુજરાતના 23 માર્કેટ યાર્ડમાં કુલ 814.55 ટન કપાસની આવક થઇ: જાણો ક્યાં યાર્ડમાં કેટલી આવક

આજે ગુજરાતના 23 માર્કેટ યાર્ડમાં કુલ 814.55 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ બોટાદ માર્કેટ યાર્ડમા 1576 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1568 રૂ. જ્યારે નીચો ભાવ 1300 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય જસદણમાં 1575 રૂ., અમરેલીમાં 1568 રૂ., બાબરામાં 1535 રૂ., ભેસાણમાં 1530 રૂ., રાજુલામાં 1525 રૂ., ગોંડલમાં 1516 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 814.55 ટન કપાસની આવક થઇ છે.
કયા માર્કેટ યાર્ડમાં કપાસનો શું ભાવ રહ્યો?
જિલ્લોઆવક(ટનમાં)બોટાદ256.1છોટા ઉદેપુર170રાજકોટ152.2જૂનાગઢ120અમરેલી91.8જામનગર15.5મોરબી6.2ભાવનગર1.65ભરૂચ1.1કુલ આવક814.55માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવબોટાદ13201576જસદણ13501575અમરેલી7001568રાજકોટ13001568બાબરા14251535ભેસાણ10001530રાજુલા9001525ગોંડલ11411516કાલાવડ13001514ઉપલેટા14001505સાવરકુંડલા12101500હળવદ12001496જેતપુર9461491બોડેલી13901490કલેડિયા13801480મોડાસર13601465જામનગર14001460ભાવનગર13351456હાંદોડ13801455મોરબી12001440ધ્રોલ13001432જંબુસર(કાવી)10401120જંબુસર9601040
(1:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
