તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 3rd June 2025
સ્કૂલ વેન- રિક્ષાનું ભાડુ નક્કી કરાયુ
આ ભાવ ૨૦૨૭ સુધી અમલી રહેશે

અમદાવાદઃ શાળાઓ શરૂ થવાને થોડા જ દિવસોની વાર છે ત્યારે સ્કૂલ વેન-રિક્ષાના ભાડા નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ૧ કિ.મી.સુધીનું રિક્ષા ભાડુ ૭૫૦ રૂા. તથા વેનનું ભાડે ૧૨૦૦ નક્કી કરાયુ છે. જયારે ૨ કિ.મી. વિસ્તારમાં રિક્ષા ૮૫૦ રૂા. તથા વેત ચાલક રૂા. ૧૪૦૦ લઇ શકશે. ઉપરાંત ૪ કિ.મી. સુધીમાં રિક્ષાનું ૧૦૫૦ તથા વેનનું ૧૮૦૦ રૂપિયા ભાડુ નિયત કરાયું છે. જો આના કરતા વધારે ભાડુ લેવામાં આવે તો ફરિયાદ નોંધાશે.
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
