News of Tuesday, 3rd June 2025
વિશ્વ સાયકલ દિવસે નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખએ પ્રજાને સંદેશ આપ્યો

(ભરત શાહ દ્વારા ) નર્મદા:આજે વિશ્વ સાઇકલ દિવસ છે ત્યારે આમ તો સાઇકલ પ્રેમીઓ દાદરોજ પિતાના સ્વાસ્થ્ય માટે સાયકલ લઈ ફરતા હોય છે જેમાં નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ પણ હંમેશા સાઇકલ સવારી કરતા નજરે પડે છે અને આજના વિશ્વ સાયકલ દિવસે તેમને સંદેશ આપ્યો કે સાયકલ માત્ર વાહન નથી, પર્યાવરણ બચાવવાનો એક પ્રયાસ છે, પ્રદૂષણને નિયંત્રણ કરી, સ્વાસ્થ્ય જાળવવા અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા આજે વિશ્વ સાયકલ દિવસ પર ચાલો, નજીકના અંતરો માટે આજે જ સાયકલ અપનાવીએ આમ હંમેશા સાઇકલ સવારી કરતા ધારાસભ્ય સાઇકલ પર અનોખા અંદાજમા જોવા મળ્યા.
(10:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
