News of Thursday, 5th June 2025
લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) નડિયાદ માર્કેટ યાર્ડમા 1400 રૂપિયા બોલાયો : જાણો 16 યાર્ડમાં શું રહ્યા ભાવ
ગુજરાતના 16 માર્કેટ યાર્ડમાં કુલ 240.83 ટન લીંબુની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન લીંબુની આવક

અમદાવાદ :આજે ગુજરાતના 16 માર્કેટ યાર્ડમાં કુલ 240.83 ટન લીંબુની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) નડિયાદ માર્કેટ યાર્ડમા 1400 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં લીંબુનો ઉંચો ભાવ 1100 રૂ. અને નીચો ભાવ 200 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય દાહોદમાં 1200 રૂ., અમદાવાદમાં 1100 રૂ., ગોંડલમાં 1 હજાર રૂ., જૂનાગઢમાં 900 રૂ., મહેસાણામાં 800 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 240.83 ટન લીંબુની આવક થઇ છે.


(8:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
