તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 5th June 2025
ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાને લઈને તૈયારી શરૂ : ત્રણેય રથને અલગ કલરથી સજાવવામાં આવ્યા
ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાજીના ત્રણેય રથના કલરની કામગીરી પુરી: દરેક રથમાં કલરનું અલગ મહત્વ

અમદાવાદ : ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ. ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાજીના ત્રણેય રથના કલરની કામગીરી પુરી થઈ ચૂકી છે. ત્રણેય રથને અલગ કલરથી સજાવવામાં આવ્યા છે..દરેક રથમાં કલરનું અલગ મહત્વ રહેલું છે. ભગવાન જગન્નાથનો નંદીઘોષ તરીકે ઓળખાતો રથ જે સૂર્યનું પ્રતીક ગણાય એવા પીળા કલરનો કરવામાં આવ્યો છે. જ્યારે બહેન સુભદ્રાજીનો દેવદલન તરીકે ઓળખાતો રથ લાલ રંગથી સજાવવામાં આવ્યો છે
(8:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
