તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 9th June 2025
સંસ્કૃત ભાષાતો સંસ્કારની ભાષા છે,ત્તમામ ભાષાઓની જનની છે.પ્રુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી

એસજીવીપી દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયમાં
ઋષિકુમારો અને શિક્ષકોને ભાલે કુમકુમનો ચાંદલો કરી શાળા
પ્રવેશોત્સવ ઉજવાયો
અમદાવાદ તા.9 મેમનગર ગુરુકુલના સંચાલક પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ એસજીવીપી દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયમાં નુતન વર્ષે પ્રવેશ પામેલ ઋષિકુમારો ,સંતો, તેમજ શિક્ષકો અને પાર્ષદોને ભાલે કુમકુમનો ચાંદલો કરી વેદના ગાન સાથે પ્ર્વેશોત્સવ ઉજવાયો
પ્ર્સંગે પુરાણી બાલકૃષ્ણદાસડજી સ્વામીએ આશીર્વાદ આપતા જણાવ્યુ હતે કે તમો સૌ ભાગ્યશાળી છો તમને સંસ્કાર ધાત્રી ગુરુકુલ જેવી સંસ્થામાં પ્રવેશ મળેલ છે. સંસ્કાર સાથે ભગવાનને ભૂલશો નહી. સંસ્કૃત ભાષાતો સંસ્કારની ભાષા છેત્તમામ ભાષાઓની જનની છે,તે ભૂલશો નહીં માતાપિતા અને વડિલાની આજ્ઞામાં રહી તેની સેવા કરજો અને ભગવાનનેભુલશો નહીં. ---------કનુભગત
(12:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
