તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th June 2025
રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ ખંભાત માર્કેટ યાર્ડમા 400 રૂપિયા સુધી બોલાયો : જાણો 19 યાર્ડમાં શું રહ્યો ભાવ
ગુજરાતના 19 માર્કેટ યાર્ડમાં કુલ 4,471.15 ટન ડુંગળીની આવક થઇ: કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતના 19 માર્કેટ યાર્ડમાં કુલ 4,471.15 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ ખંભાત માર્કેટ યાર્ડમા 400 રૂપિયા બોલાયો હતો. ખંભાત યાર્ડમાં ડુંગળીનો નીચો ભાવ 240 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય નડિયાદમાં 400 રૂ., મહુવામાં 371 રૂ., પાદરામાં 360 રૂ., ભરૂચમાં 320 રૂ., રાજકોટમાં 305 રૂ., ગોંડલમાં 221 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 4,471.15 ટન ડુંગળીની આવક થઇ છે.


(9:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
