તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th June 2025
ભરૂચ પોલીસ હેડક્વાર્ટરના વર્કશોપમાં દારુની મહેફિલ માણતા 2 પોલીસ કર્મી ઝડપાયા
ક્રાઇમ બ્રાન્ચે બન્ને પોલીસકર્મીઓ સામે બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો

ભરૂચ પોલીસના 2 પોલીસકર્મીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. પોલીસ હેડક્વાર્ટરના વર્કશોપમાં જ બન્ને પોલીસકર્મીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે બન્ને પોલીસકર્મીઓ સામે બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે. બી ડિવિઝન પોલીસે પ્રોહીબિશન અંગેનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
(10:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
