News of Thursday, 12th June 2025
હૃદયને લગતી વિવિધ સમસ્યાઓ માટે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ દ્વારા યોજાયો ‘હૃદયમંચ'

અમદાવાદઃ ઝાયડસ હોસ્પિટલનો કાર્ડિયાક સાયન્સ વિભાગ એક જ છત હેઠળ કોમ્પ્રિહેન્સિવ હાર્ટ કેર, નોન-ઇન્વેસિવ, મિનિમલી ઇન્વેસિવ તેમજ સર્જીકલ પ્રોસીજર સહિત વ્યાપક સંભાળ પૂરી પાડે છે. અહીંના અનુભવી અને પ્રતિષ્ઠિત કાર્ડિયાક સર્જન તેમજ કાર્ડિયોલૉજિસ્ટની ટીમ સચોટ નિદાન અને અસરકારક સારવાર સુનિヘતિ કરવા માટે સૌથી અદ્યતન ટેકનોલોજી અને અત્યાધુનિક સુવિધાઓનો ઉપયોગ કરે છે. અહીં નાનામાં નાની તકલીફથી લઈને જટિલ સર્જરીઓના નિવારણ થાય છે તો તેની સાથે સફળતાપૂર્વક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પણ કરવામાં આવ્યું છે.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
