<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

યુપીએસસીની પરીક્ષાની તાલીમ માટે અરજી કરવાની મુદતમાં વધારો

 

અમદાવાદ તા. ૧૩: યુપીએસસી સિવિલ સર્વિસીઝ પરીક્ષા ર૦ર૬ના તાલીમવર્ગ ર૦રપ-ર૬ની પ્રવેશ પરીક્ષા ર૦રપ માટે OJAS Portal પર ઓનલાઇન અરજી કરવાની તા. ૦પ-૦પ-ર૦રપ થી તા. ૦૪-૦૬-ર૦રપ સુધી રાખવામાં આવેલ હતી.

ઉમેદવારોના બહોળા હિતને ધ્‍યાનમાં રાખીને અરજીઓ મંગાવવાની સમયમર્યાદા તા. ૧પ-૦૬-ર૦રપ (રાત્રીના ૧૧.પ૯ કલાક સુધી) વધારવામાં આવેલ છે. જેની ઉમેદવારોએ નોંધ લેવી.

Link : https://ojas.gujarat.gov.in/  AdvtList.aspx?type= ICxUjNjnTp8%3d  

(4:26 PM IST)