News of Friday, 13th June 2025
બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો : પાલનપુરમાં વરસાદ વરસ્યો
વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી પરંતુ બાજરીની લણણી કરતા ખેડૂતોની ચિંતા વરસાદે વધારી

બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં આવેલા પલટા બાદ પાલનપુરમાં વરસાદ વરસ્યો છે. ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં પલટાયેલા વાતાવર વચ્ચે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહીને લઈને વરસાદની શરૂઆત થઈ છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પરંતુ બાજરીની લણણી કરતા ખેડૂતોની ચિંતા વરસાદે વધારી દીધી છે.
(7:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
