News of Friday, 13th June 2025
અમદાવાદમાં ક્રેશ થયેલ પ્લેનમાં મૃત્યુ પામેલા 219 મુસાફરોના પરિવારજનોના DNA સેમ્પલ લેવાયા
ઈજાગ્રસ્ત 50 પૈકી 16 બહારના દર્દીઓ અને 31 ઇન્ડોર દર્દીઓ તરીકે સારવાર ચાલુ : 25 થી વધુ ઇજાગ્રસ્ત દર્દીઓને ડિસ્ચાર્જ

અમદાવાદ : અમદાવાદ એર ઈન્ડિયાની ક્રેશ થયેલ ફ્લાઈટમાં 219 મૃતક મુસાફરના પરિવારજનોના DNA સેમ્પલ લેવામાં આવ્યા છે. પ્લેન ક્રેશ થવાના કારણે 50 ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 50 પૈકી 16 બહારના દર્દીઓ અને 31 ઇન્ડોર દર્દીઓ તરીકે સારવાર અપાઈ રહી છે. 25 થી વધુ ઇજાગ્રસ્ત દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલ સ્ટાફની મેસ ઉપર પ્લેન ક્રેશ થતા 50 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
(11:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
