<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

મલ્લિકાર્જુન ખડગે આવશે અમદાવાદ : પ્લેન ક્રેશના મૃતકોને શ્રદ્ધાંજલિ આપશે :ઘાયલોની મુલાકાત કરશે

સાંજે 4 વાગ્યે વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાશે : ઘાયલોના અને પીડિત પરિવારને મળશે

અમદાવાદ : અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહીત 265 લોકોએ જીવ ગુમાવ્યો છે અને 50થી વધુ લોકો ઘાયલ થયા છે , દુઃખની ઘડીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અમદાવાદ આવશે અને પ્લેન ક્રેશના મૃતકોને શ્રદ્ધાંજલિ આપશે અને ઘાયલની મુલાકાત કરશે 

 મલ્લિકાર્જુન ખડગે સાંજે  સાંજે 4 વાગ્યે વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાશે અને  ઘાયલોના અને પીડિત પરિવારને મળશે 

(12:13 AM IST)