તા. ૧૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૦ મંગળવાર
News of Wednesday, 18th June 2025
કપાસનો સૌથી ઉંચો ભાવ રાજકોટ માર્કેટ યાર્ડમા 1666 રૂપિયા બોલાયો : જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાતના 18 માર્કેટ યાર્ડમાં કુલ 150.30 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ : ગુજરાતના 18 માર્કેટ યાર્ડમાં કુલ 150.30 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ રાજકોટ માર્કેટ યાર્ડમા 1666 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો નીચો ભાવ 1350 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ગોંડલમાં 1646 રૂ., અમરેલીમાં 1635 રૂ., બાબરામાં 1625 રૂ., જેતપુરમાં 1618 રૂ., સાવરકુંડલામાં 1590 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 150.30 ટન કપાસની આવક થઇ છે.

(8:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
