હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 19th June 2025
વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પતા ખાલસા પંથ-શિખ સમાજ-દાઉદી વહોરા સમાજ

ગાંધીનગર:: જથેદારબાબા વિક્રમસિંહ પ્રમુખ ખાલસા પંથ ઞુજરાત અને પરમજીતકૌર છાબડા પ્રમુખ શિખ ફાઉન્ડેશન ગુજરાત પણ શિખ સમાજના આગેવાનો સાથે આવી ગાંધીનગર ખાતે પ્રાર્થના સભામાં વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જે પ્રથમ તસવીરમાં નજરે પડે છે બીજી તસવીરમાં દાઉદી વહોરા સમાજના લોકો નજરે પડે છે.(તસવીર-અહેવાલ:વસાણી -ગાંધીનગર)
(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
