હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 19th June 2025
વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ:ધરમપુરની અનેક નદીઓમાં પૂર
વાગલધરા ગામ પાસે વહેતી ખરેરા નદીનો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ : ખરેરા નદી પરના કોઝવે પરથી એક વાહન ચાલક તણાયો:NDRFની ટીમ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા બચાવવાની કામગીરી

વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો છે. જેના પગલે ધરમપુરની અનેક નદીઓમાં પૂર જેવો માહોલ સર્જાયો છે. વાગલધરા ગામ પાસે વહેતી ખરેરા નદીનો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. ખરેરા નદી પરના કોઝવે પરથી એક વાહન ચાલક તણાયો હતો. જેને NDRFની ટીમ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા બચાવવાની કામગીરી હાથ ધરાઈ છે
(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
