હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 20th June 2025
ગુજરાત જનરલ લેબલ યુનિ સંચાલિત મજદૂર શ્રમયોગી શક્તિ સેનામાં મલેક મિનહાજ ની પ્રમુખ પદે નિમણૂક

( ભરત શાહ દ્વારા ) નર્મદા : ગુજરાત જનરલ લેબલ યુનિ સંચાલિત મજદૂર શ્રમયોગી શક્તિ સેનામાં દેડિયાપાડા તાલુકા પ્રમુખ તરીકે મલેક મિનહાજની પ્રમુખ પદે નિમણૂક થઈ છે
અનેક વર્ષોથી મજદૂર શ્રમયોગી વર્ગના હિતો માટે સતત લડત ચલાવતા સરકાર માન્ય રજીસ્ટર્ડ યુનિયન ગુજરાત જનરલ લેબર યુનિયન દ્વારા સંચાલિત મજદૂર શ્રમયોગી શક્તિ સેનામાં નર્મદા જિલ્લાના જાણીતા સમાજસેવી તથા સક્રિય અગ્રણી મિનહાજ મલેક ની નિમણૂંક ડેડીયાપાડા તાલુકા પ્રમુખ તરીકે કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના શ્રમયોગી ભાઈ, બહેનોની સુરક્ષા અને સશક્તિકરણ માટે તેઓએ કાર્યો કરવાના રહેશે.
(12:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
