<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

તાપી જિલ્લામાં કુલ 37 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીને લઈ તૈયારી શરૂ :સ્ટાફને મતદાન બુથ ખાતે રવાના કરાશે

અધિકારીઓની હાજરીમાં આર્ટસ એન્ડ કોમર્સ કોલેજથી બેલેટ પેપરની ડિસ્પેચિંગ કામગીરી

તાપી: જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજથી બેલેટ પેપરની ડિસ્પેચિંગ કામગીરી શરૂ થઇ. અધિકારીઓની હાજરીમાં પેપર ડિસ્પેન્ચિંગની કામગીરી શરૂ કરાઈ. જિલ્લામાં કુલ 37 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાશે. ચૂંટણી ફરજ પરના સ્ટાફને મતદાન બુથ ખાતે રવાના કરાશે.

 

(1:16 PM IST)