<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફાર: 40 જિલ્લા - શહેરમાં નવા પ્રમુખોની વરણી કરાઈ :અમદાવાદ શહેર પ્રમુખ તરીકે સોનલ પટેલની નિમણુંક : જુઓ સંપુર્ણ યાદી

ભાવનગર શહેરમાં મનોહરસિંહ ' લાલભા ',બોટાદમાં હિંમત કટારીયા.દેવભૂમિ દ્વારકામાં પાલભાઈ આંબલીયા ,.રાજકોટ શહેર પ્રમુખ તરીકે રાજદીપસિંહ જાડેજાની પસંદગી

કોંગ્રેસના રાષ્ટ્રીય સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ થયો છે. વર્ષ 2025ને સંગઠન વર્ષ તરીકે કોંગ્રેસે નિર્ણય કર્યો છે. સંગઠનમાં પરિવર્તનના પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતની પસંદગી કરી છે.

ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં 40 જિલ્લા - શહેરમાં નવા પ્રમુખોની વરણી કરવામાં આવી છે. અમદાવાદ શહેર પ્રમુખ તરીકે સોનલ પટેલની નિમણુંક કરવામાં આવી છે.

(10:48 PM IST)