<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd June 2025

પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને ગામડાઓમાં જાણે ઉત્સવ હોય તેવો માહોલ

વહેલી સવારથી જ મતદાન મથક ઉપર મતદારોનો ભારે ઘસારો

પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને ગામડાઓમાં જાણે ઉત્સવ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે વરસાદમાં પણ મતદારો ઉત્સાહ સાથે મતદાન કરી રહ્યા છે પાટણ તાલુકાના સંડેર ગામે 7000 ની વસ્તી અને 4500  મતદારો છે ત્યારે આજે વહેલી સવારથી જ મતદાન મથક ઉપર મતદારોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે શાંતિપૂર્ણ માહોલમાં  કોઈપણ જાતના વાદવિવાદ અને રાજકીય કાવાદાવા વગર મતદાન મથકો ઉપર મતદાન થઈ રહ્યું છે. ગામમાં જે સરપંચ ચૂંટાઈને આવે તે ગામના દરેક વર્ગના લોકોને સાથે રાખીને ગામનો સર્વાંગી વિકાસ કરશે.

 


 

(5:54 PM IST)