હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 22nd June 2025
અમદાવાદના વાતાવરણમાં પલટો: વસ્ત્રાપુર, થલતેજ, SG હાઇવે સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો
પવન સાથે વરસાદ વરસ્યો: શહેરમાં વાદળછાયા વાતાવરણ બાદ વરસાદથી ઠંડક પ્રસરી

અમદાવાદ :રાજ્યમાં આગામી 7 દિવસ મેઘરાજા મહેરબાન રહેશે.અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી અને ઓરેન્જ એલર્ટ અપવામાં આવ્યું છે. ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. વસ્ત્રાપુર, થલતેજ, SG હાઇવે સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. અમદાવાદ શહેરમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. શહેરમાં વાદળછાયા વાતાવરણ બાદ વરસાદથી ઠંડક પ્રસરી છે.
(6:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
