હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

છોટાઉદેપુર તાલુકાની અંબાલા ગ્રામ પંચાયતના પાડલીયા ગામના લોકોએ ગામનો વિકાસ ન થતા ગ્રામ પંચાયત ચૂંટણીમાં આખા ગામે મતદાનનો બહિષ્કાર કર્યો હતો. છોટાઉદેપુર તાલુકાની અંબાલા ગ્રામ પંચાયતના પાડલીયા ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. ગામના એકપણ મતદારે અત્યાર સુધી મતદાન નથી કર્યું. અંબાલા જૂથ ગ્રામ પંચાયતમાં 5000થી વધુ મતદારો નોંધાયેલ છે, જે પૈકી પાડલિયા ગામના 1035 મતદાર નોંધાયેલા છે. ગામમાં મુળભૂત સુવિધાઓનો અભાવ હોવાને લઈ ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM