તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th June 2025
હીરામણી સાંધ્યજીવન કુટિરમાં ભજનના રંગે રંગાતા વૃધ્ધો

રાજકોટઃ અમદાવાદ જનસહાયક ટ્રસ્ટ સંચાલિત હીરામણી સાંધ્યજીવન કુટિરમાં રાધાકૃષ્ણ મહિલા મંડળ સાબરમતી અમદાવાદ દ્વારા જાણીતા ભજનિક શ્રી મુકેશ ભટ્ટનો કાર્યક્રમ યોજાયેલ.વૃધ્ધાશ્રમના વડીલો તથા સંસ્થાના પ્રમુખ શ્રી નરહરિ અમીન ઉપપ્રમુખ શ્રીમતી નીતાબેન અમીત સી.ઇ.ઓ. શ્રી ભગવત અમીન વગેરેએ ભજનનો આનંદ માણ્યો હતો.
(2:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
