<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

રાજયપાલ ઓમ માથુરને મળતા વજુભાઇ-રૂપાલા સહિતના આગેવાનો

રાજકોટ : સિક્કિમના રાજયપાલ અને ગુજરાત ભાજપના પુર્વ પ્રભારી શ્રી ઓમ માથુર રાજકોટની મુલાકાતે આવતા સર્કિટ હાઉસ ખાતે કર્ણાટકના પુર્વ રાજયપાલ શ્રી વજુભાઇ વાળા સાંસદ શ્રી પરસોતમ રૂપાલા, પ્રમુખ માધવ દવે વિગેરેએ તેમને મળીને ચર્ચા કરેલ. આ પ્રસંગે વજુભાઇના અંગત સચિવ તેજસ ભટ્ટી પણ ઉપસ્‍થિત  હતા. 

 

(3:26 PM IST)