<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

અકિલા ન્યુઝ : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણીના અસ્થિ વિસર્જન સોમનાથના ત્રિવેણી સંગમ ખાતે કરવામાં આવ્યું, ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવી, વિજયભાઈના પત્ની અંજલિબેન અને પુત્ર ઋષભ સહિત સ્વજનો પણ આ વિધિમાં જોડાયા હતા :જુઓ વિડીયો

(5:14 PM IST)