News of Thursday, 26th June 2025
મહેસાણાના વિસનગરના ભાંડુ ગામ પાસે ખુલ્લા મેદાનમાંથી નવજાત શિશુ મળ્યું
શંકર વિલા હોટલ પાછળ ખુલ્લા મેદાનમાં ગર્ભ નાળ જોડાયેલી હાલતમાં બાળક ત્યજી દેવાયું હતું

મહેસાણામાં ખુલ્લા મેદાનમાંથી નવજાત શિશુ મળી આવ્યું હતું. મહેસાણાના વિસનગરના ભાંડુ ગામ પાસેની ઘટના સામે આવી છે. શંકર વિલા હોટલ પાછળ ખુલ્લા મેદાનમાં બાળક ત્યજી દેવાયું હતું. ત્યજી દેવાયેલ હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું હતું. 108 ની ટીમ દ્વારા બાળકને નવજીવન આપ્યું છે. બાળક સાથે ગર્ભ નાળ જોડાયેલી હાલતમાં ત્યજી દેવામાં આવ્યું હતું. 108 એમ્બ્યુલન્સની ઝડપ ભરી કામગીરીએ બાળકને નવજીવન આપ્યું છે.
(1:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
