તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Friday, 27th June 2025
સુરત શહેરમાં ધોધમાર વરસાદ ચાલુ થયો

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા.૨૭: સુરત શહેરમાં અત્યારે ધોધમાર વરસાદ ચાલુ થયો છે. બે દિવસ પહેલા ધોધમાર વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું ફરીવાર વરસાદ શરૂ થતાં લોકોમાં ચિંતા પ્રસરી ગઈ છે.
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
