તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Friday, 27th June 2025
સુરતમાં ભગવાન જગન્નાથની રેલવે સ્ટેશન ખાતેથી રથયાત્રા નીકળી
સુરતના મેયર દક્ષેશ માવાણીના હસ્તે પહીન્દ વિધિ કરાઈ : ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન: મોટી સંખ્યામાં ભાવિક ભક્તો રથયાત્રામાં જોડાયા

સુરતમાં અષાઢી બીજને લઈને સુરતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી. સુરત રેલવે સ્ટેશન ખાતેથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી. સુરતના મેયર દક્ષેશ માવાણીના હસ્તે પહીન્દ વિધિ કરવામાં આવી હતી. ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ રથયાત્રામાં જોડાયા છે
(7:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
